$273 \, K$ તાપમાને એક મોલ બરફનું પાણીમાં રૂપાંતર થાય છે. $H_2O_{(s)}$ અને $H_2O_{(l)}$ ની એન્ટ્રોપી અનુક્રમે $38.20 \, J \, mol^{-1} \, K^{-1}$ અને $60.01 \, J \, mol^{-1} \, K^{-1}$ છે. તો આ રૂપાંતરણ માટે એન્થાલ્પી ફેરફાર $= ....... \, J \, mol^{-1}$ છે.

  • A
    $4690.81$
  • B
    $5954.13$
  • C
    $3945.23$
  • D
    $4125.90$

Explore More

Similar Questions

એન્ટ્રોપી એ ....... નું માપ છે.

$CO_{2(g)}$,$C_{(s)}$ અને $O_{2(g)}$ ની પ્રમાણિત એન્ટ્રોપી અનુક્રમે $213.5$,$5.740$ અને $205 \ J \ K^{-1} \ mol^{-1}$ છે. $CO_{2(g)}$ ની સર્જનની પ્રમાણિત એન્ટ્રોપી $...... \ J \ K^{-1} \ mol^{-1}$ છે.

લોખંડના ઓક્સિડેશન માટે:
$4 Fe_{(s)} + 3 O_{2(g)} \rightarrow 2 Fe_2O_{3(s)}$
$298 \ K$ તાપમાને એન્ટ્રોપી ફેરફાર $-549.4 \ J \ K^{-1} \ mol^{-1}$ છે. આ પ્રક્રિયામાં એન્ટ્રોપી ફેરફાર ઋણ હોવા છતાં,પ્રક્રિયા શા માટે સ્વયંભૂ (spontaneous) છે?
(આ પ્રક્રિયા માટે $\Delta_r H^\Theta = -1648 \times 10^3 \ J \ mol^{-1}$)

નીચેના પૈકી કયા પ્રકમ સાથે એન્ટ્રોપીનો વધારો સંકળાયેલ છે?
$(I)$ ઘનનું ગલન
$(II)$ વાયુઓનું મિશ્રણ
$(III)$ વાયુનું સંકોચન
$(IV)$ વાયુનું વિસ્તરણ

ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે $\Delta S_{surr}$ શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo