પદાર્થ માટે અચળ $P$ એ મોલર ઉષ્મા ક્ષમતા નીચેનામાંથી કઈ છે?

  • A
    $(\frac{\partial U}{\partial T})_V$
  • B
    $(\frac{\partial H}{\partial T})_V$
  • C
    $(\frac{\partial U}{\partial T})_P$
  • D
    $(\frac{\partial H}{\partial T})_P$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $1.0 \ mol$ એકપરમાણ્વીય આદર્શ વાયુના નમૂનાને વિસ્તરણ અને સંકોચનની ચક્રીય પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે. સમગ્ર ચક્ર માટે $\Delta H$ નું મૂલ્ય શું હશે?

$E, H, G, q$ અને $w$ માંથી કયા સ્ટેટ ફંક્શન (અવસ્થા વિધેય) છે?

$Lavoisier$ અને $Laplace$ નો નિયમ શું દર્શાવે છે?

ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં,પ્રક્રિયકો:

નીચેનામાંથી કયું ઉષ્માગતિશાસ્ત્ર પ્રણાલીનું અવસ્થા વિધેય નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo