પ્રાણીઉદ્યાન અને વનસ્પતિ ઉદ્યાનોમાં વનસ્પતિઓ અને પ્રાણીઓની દુર્લભ જાતિઓ માટે શાની સ્થાપના કરવામાં આવે છે?

  • A
    જાતિ બેંક અને બીજ બેંક
  • B
    જનીન બેંક અને બીજ બેંક
  • C
    જાતિ બેંક અને જનીન બેંક
  • D
    બીજ બેંક અને ગ્રીનહાઉસ

Explore More

Similar Questions

વનસ્પતિના નમૂનાઓને સૂકવવા માટે નીચેનામાંથી કયા પેપરનો ઉપયોગ થાય છે?

રોયલ બોટાનિકલ ગાર્ડન ક્યાં આવેલું છે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$(a)$ સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ $(i)$ સાસણગીર
$(b)$ લોઇડ બોટનિકલ ગાર્ડન $(ii)$ મ્યુઝિયમ
$(c)$ સફારી પાર્ક $(iii)$ કોલકાતા
$(d)$ ઇથનો ગેલેરી $(iv)$ દાર્જિલિંગ
$(v)$ દેહરાદૂન

નીચેનામાંથી કયા સ્થળોએ સામાન્ય રીતે સૌથી વધુ સમૃદ્ધ અને માહિતીસભર મ્યુઝિયમ (સંગ્રહાલય) આવેલા હોય છે?

$X$ અને $Y$ માટે સાચી જોડ પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$
$(1)$ હર્બેરિયમ ઓફ ફોરેસ્ટ રિસર્ચ$(P)$ પેરિસ
$(2)$ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટરી$(Q)$ ક્યુ
$(3)$ હર્બેરિયમ ડિપાર્ટમેન્ટ ઓફ બોટની,એમ.એસ. યુનિવર્સિટી$(R)$ કોલકાતા
$(4)$ સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ$(S)$ દેહરાદૂન
$(5)$ રોયલ બોટનિકલ ગાર્ડન્સ$(T)$ વડોદરા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo