પ્રાણી સંગ્રહાલય (મ્યુઝિયમ) માં કીટકોનો સંગ્રહ કેવી રીતે કરવામાં આવે છે?

  • A
    સંગ્રાહક દ્રાવણનો ઉપયોગ કરીને
  • B
    મારીને,પિન લગાવીને (pinning) અને કીટક બોક્સમાં ભરીને
  • C
    સુકવીને અને કીટક બોક્સમાં ભરીને
  • D
    પકડીને,બેભાન કરીને અને પ્લેટ પર કીટક બોક્સમાં ભરીને

Explore More

Similar Questions

સામાન્ય રીતે,સંગ્રહાલય (Museum) કોના દ્વારા વિકસાવવામાં આવે છે?

સાચી જોડ પસંદ કરો.
સ્તંભ $I$સ્તંભ $II$
$A$. બહિઃસ્થાન (Ex-situ) સંરક્ષણ$I$. સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ
$B$. ઝડપી સંદર્ભ પદ્ધતિ$II$. સંગ્રહાલય (Museum)
$C$. સંગ્રહિત વનસ્પતિઓ અને પ્રાણીઓ$III$. વનસ્પતિજાત (Flora)
$D$. કોઈ ચોક્કસ વિસ્તારમાં વનસ્પતિઓના નિવાસસ્થાન અને વિતરણનો અહેવાલ$IV$. રોયલ બોટનિકલ ગાર્ડન

વનસ્પતિ ઉદ્યાનોમાં કેવા પ્રકારની વનસ્પતિઓ ઉછેરવામાં આવે છે?

વનસ્પતિસંગ્રહાલયમાં વનસ્પતિનાં રેખાચિત્રો,ફોટોગ્રાફ્સ અને સ્લાઇડ્સ ઉપરાંત શાનો સંગ્રહ કરવામાં આવે છે?

વિધાન $(S)$: વનસ્પતિ ઉદ્યાનોમાં અલભ્ય જનીનોનું સંરક્ષણ કરી શકાય છે.
કારણ $(R)$: વનસ્પતિ ઉદ્યાનોમાં જનીન બેંક વિકસાવવામાં આવે છે.
$(A)$ $S$ અને $R$ બંને સાચા છે,અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(B)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(C)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(D)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo