નીચેનામાંથી કયું વિશ્વનું સુપ્રસિદ્ધ વનસ્પતિ ઉદ્યાન (Botanical Garden) છે?

  • A
    લૉઇડ બોટાનિકલ ગાર્ડન,દાર્જિલિંગ
  • B
    ન્યૂયૉર્ક બોટાનિકલ ગાર્ડન,$U.S.A.$
  • C
    મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી,પેરીસ
  • D
    રૉયલ બોટાનિકલ ગાર્ડન,ક્યુ,ઇંગ્લેન્ડ

Explore More

Similar Questions

નીચેની વ્યાખ્યાઓ આપો:
$(i)$ હર્બેરિયમ (Herbarium)
$(ii)$ સંગ્રહસ્થાન (Museum)

પ્રાણીઉદ્યાન (Zoological park) માં કયા વિભાગોની રચના કરવામાં આવે છે?

વિધાન $S$: મહાકાય વડ (Great Banyan tree) ઇન્ડિયન બોટાનીકલ ગાર્ડન,શિબપુરમાં આવેલ છે.
કારણ $R$: વનસ્પતિઉદ્યાનો આકર્ષક સૌંદર્ય ધરાવે છે.
$(a)$ $S$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(b)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.

સમગ્ર વિશ્વના મહત્ત્વના વનસ્પતિઉદ્યાનો (botanical gardens) શામાં નોંધાયેલ છે?

વનસ્પતિ સંગ્રહાલય (Botanical Gardens) અંગે અયોગ્ય વિધાન અલગ તારવો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo