નીચેનામાંથી પ્રાણીઉદ્યાન (Zoological Park) કઈ સુવિધા પૂરી પાડે છે?

  • A
    નૈસર્ગિક સંપત્તિ અને પર્યાવરણની જાળવણી માટે
  • B
    વનસ્પતિ અને પ્રાણીસમૂહની દુર્લભ જાતો માટે જનીનબૅન્ક (gene bank) સ્થાપવા માટે
  • C
    નાશપ્રાય: જાતિઓના સંરક્ષણ માટે
  • D
    આધુનિક વર્ગીકરણ પદ્ધતિ તૈયાર કરવા માટે

Explore More

Similar Questions

સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ ક્યાં આવેલું છે?

એક એવી જગ્યા જ્યાં સૂકવેલા,દબાવેલા અને સંગ્રહિત વનસ્પતિના નમૂનાઓ રાખવામાં આવે છે.

નીચેનામાંથી કોણ નૈસર્ગિક સંપત્તિ અને પર્યાવરણની જાળવણીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે?

વિશ્વના જુદા જુદા ભાગોમાંથી લાવવામાં આવેલા વૃક્ષો, ક્ષુપ, છોડ, આરોહી વનસ્પતિઓ અને અન્ય જીવંત વનસ્પતિઓના વૈજ્ઞાનિક સંગ્રહને ........ કહેવામાં આવે છે.

નીચેની કોલમની યોગ્ય જોડ મેળવો:
કોલમ-$I$ કોલમ-$II$
$1$. શિબપુર $a$. નેશનલ બોટાનીકલ ગાર્ડન
$2$. લખનૌ $b$. લોઇડ બોટાનીકલ ગાર્ડન
$3$. દાર્જિલિંગ $c$. રોયલ બોટાનીકલ ગાર્ડન
$d$. ઇન્ડિયન બોટાનીકલ ગાર્ડન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo