વર્ગીકરણીય માહિતી પૂરી પાડતી ક્રિયાવિધી એટલે શું?

  • A
    સંગ્રહસ્થાન (મ્યુઝિયમ)
  • B
    વનસ્પતિ ઉદ્યાન (બોટાનિકલ ગાર્ડન)
  • C
    લઘુપુસ્તિકા (મેન્યુઅલ)
  • D
    પુસ્તકાલય

Explore More

Similar Questions

નીચેનામાંથી વનસ્પતિના નમૂનાના સંગ્રહ માટેનો સાચો ક્રમ કયો છે?

વિધાન $(S)$: પ્રાણીઉદ્યાનો $CZA$ (સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી) ના નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે.
કારણ $(R)$: પ્રાણીઉદ્યાનો એવી જગ્યાઓ છે જ્યાં જંગલી પ્રાણીઓને માનવીય સંભાળ હેઠળ સુરક્ષિત વાતાવરણમાં રાખવામાં આવે છે.
$(A)$ $S$ અને $R$ બંને સાચા છે,અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(B)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(C)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(D)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.

નમૂનાઓને તેમની મૂળ સ્થિતિમાં જાળવી રાખવા માટે,નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે?

કોલમ $I$ માં વનસ્પતિઉદ્યાનનાં નામ અને કોલમ $II$ માં સ્થળનાં નામ આપ્યાં છે. યોગ્ય જોડ સૂચવતો વિકલ્પ પસંદ કરો:
કોલમ $I$કોલમ $II$
$1.$ રોયલ બોટાનીકલ ગાર્ડન$p.$ લખનૌ
$2.$ નેશનલ બોટાનીકલ ગાર્ડન$q.$ ક્યુ
$3.$ લોઇડ બોટાનીકલ ગાર્ડન$r.$ કોલકાતા
$4.$ ઇન્ડિયન બોટાનીકલ ગાર્ડન$s.$ દાર્જિલિંગ

હર્બેરિયમ પદ્ધતિમાં નમૂનાઓને ઝેરી બનાવવા માટે નીચેનામાંથી કયા રસાયણનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo