નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

  • A
    જર્મપ્લાઝમ બેંક - બીજ નિધિ (Seed bank)
  • B
    નવી જાતિનું ઉત્પાદન - પેશી સંવર્ધન (Tissue culture)
  • C
    સંરક્ષણ - કલમ કરવી (Grafting)
  • D
    લોકસેવા - લેન્ડસ્કેપ ગાર્ડનિંગ

Explore More

Similar Questions

શ્વેતક્રાંતિ કયા ઉદ્યોગ સાથે સંકળાયેલી છે?

વિધાન : ફિશ મીલ (માછલીનો ખોરાક) પશુઓ અને મરઘાં માટે પ્રોટીનનો સમૃદ્ધ સ્ત્રોત છે.
કારણ : ફિશ મીલ માછલીના ન ખાવાલાયક ભાગો જેવા કે મીનપક્ષ,પૂંછડી વગેરેમાંથી બનાવવામાં આવે છે.

$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો:
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ બહિસંકરણ$(P)$ અગર-અગર જેલ
$(2)$ આંતરજાતીય સંકરણ$(Q)$ ખચ્ચર
$(3)$ કેલસ સંવર્ધન$(R)$ રોટરી શેકર
$(4)$ સસ્પેન્શન સંવર્ધન$(S)$ સાન્તાગર્ટૂડીસ

નીચેના કોલમ જોડો.
કોલમ-$I$ કોલમ-$II$
$(a)$ મધમાખી ઉછેર (Apiculture) $(1)$ મધમાખી
$(b)$ મત્સ્ય ઉછેર (Pisciculture) $(2)$ માછલી
$(c)$ હરિત ક્રાંતિ $(3)$ ખેતી
$(d)$ શ્વેત ક્રાંતિ $(4)$ દૂધ

નીચેનામાંથી અસંગત જોડ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo