વનસ્પતિઉદ્યાનનું મહત્ત્વ શા માટે વધતું જાય છે?

  • A
    જનીનિક વિવિધતાની જાળવણીને કારણે
  • B
    નાશપ્રાય: વનસ્પતિઓના સંરક્ષણના કારણે
  • C
    દુર્લભ વનસ્પતિઓના સંરક્ષણના કારણે
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

$S$ વિધાન: ફૂગ,કીટકો અને ભેજ સામે રક્ષણ મેળવવા માટે સમયાંતરે વિષાક્તન (poisoning) કરવામાં આવે છે.
$R$ કારણ: સૂકવેલા વનસ્પતિ નમૂનાઓની જાળવણી માટે તેમના પર વિશિષ્ટ રસાયણોનો છંટકાવ કરવામાં આવે છે; આ પ્રક્રિયાને વિષાક્તન કહે છે.
$(a)$ $S$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(b)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.

વિવિધ સ્થળોએથી એકત્રિત કરેલા વનસ્પતિ નમૂનાઓનું સંગ્રહસ્થાન એટલે .....

નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

નીચેની કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$કોલમ-$III$
$(A)$ રોયલ બોટનિક ગાર્ડન$(p)$ ન્યુયોર્ક$(i)$ બ્રિટન
$(B)$ ઇન્ડિયન બોટનિક ગાર્ડન$(q)$ દાર્જિલિંગ$(ii)$ $U$.$S$.$A$.
$(C)$ ન્યુયોર્ક બોટનિક ગાર્ડન$(r)$ ક્યુ$(iii)$ કોલકાતા
$(D)$ લોઇડ બોટનિક ગાર્ડન$(s)$ શિબપુર$(iv)$ પશ્ચિમ બંગાળ

ક્યુ, લંડન શાના માટે પ્રખ્યાત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo