નીચે પૈકી સજીવોમાં દૈહિક આયોજનનો કયો ક્રમ સાચો છે ?
કોષ $\to$ પેશી $\to$ અંગ $\to$ દેહ
કોષ $\to$ પેશી $\to$ અંગ $\to$ અંગતંત્ર $\to$ દેહ
દેહ $\to$ અંગતંત્ર $\to$ પેશી $\to$ કોષ
પેશી $\to$ અંગ $\to$ અંગતંત્રો $\to$ દેહ
નીચેનામાંથી કોનો સમાવેશ પરિસ્થિતિવિદ્યામાં થાય છે ?
વસતિની રચના કઈ રીતે થાય છે ?
સંગઠનસ્તરની કક્ષામાં નીચે આપેલ કઈ સૌપ્રથમ સજીવ કક્ષા છે ?
પરિસ્થિતિવિદ્યા એ જેવવૈજ્ઞાનિક સંગઠનના કેટલા સ્તરો સાથે સંલગ્ન છે ?
દેહનું આયોજન શેના દ્વારા થાય છે ?