પ્રકૃતિનાં બધાં નિવસનતંત્રો દ્વારા રચાતી સંયુક્ત રચના ........
વાતાવરણ
પર્યાવરણ
જીવાવરણ
ઉપર્યુક્ત ત્રણેય
જલજ વસવાટને અનુલક્ષીને અનુક્રમણનો દમ ઓળખો.
કોઈ એક સમયે ભૂમિમાં હાજર પોષકો જેવાકે કાર્બન, નાઈટ્રોજન, ફોસ્ફોરસ, કેલ્શિયમ વિ. ને આ કહેવાય -
$GNP$ નું પુરૂ નામ
જીવસમાજો અને તેના પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓ વડે શું રચાય છે ?