$P, Q$ અને $R$ એ ત્રણ ફુગ્ગાઓ છે જે અનુક્રમે $U, 4U$ અને $8U$ ના વેગથી ઉપર જઈ રહ્યા છે. જો તેઓ સમાન ઊંચાઈ $h$ પર હોય ત્યારે દરેકમાંથી સમાન દળના પથ્થરો નીચે ફેંકવામાં આવે,તો કયો પથ્થર જમીન પર સૌથી પહેલા પહોંચશે?

  • A
    તેઓ એક જ સમયે જમીન પર પહોંચે છે
  • B
    $P$ માંથી ફેંકાયેલ પથ્થર સૌથી પહેલા જમીન પર પહોંચે છે
  • C
    $R$ માંથી ફેંકાયેલ પથ્થર સૌથી પહેલા જમીન પર પહોંચે છે
  • D
    $Q$ માંથી ફેંકાયેલ પથ્થર સૌથી પહેલા જમીન પર પહોંચે છે

Explore More

Similar Questions

જ્યારે એક દડાને પાણીની સપાટીથી $4.9 \, m$ ઊંચાઈએથી તળાવમાં ફેંકવામાં આવે છે,ત્યારે તે $v$ વેગ સાથે પાણીને અથડાય છે અને ત્યારબાદ તે જ અચળ વેગ $v$ થી તળિયે બેસી જાય છે. તે ફેંક્યા પછી $4.0 \, s$ માં તળાવના તળિયે પહોંચે છે. તળાવની આશરે ઊંડાઈ ............ $m$ છે.

એક ક્રિકેટ બોલને $19.6 \ m/s$ ની ઝડપે ઉપર ફેંકવામાં આવે છે. તે પ્રાપ્ત કરી શકે તેવી મહત્તમ ઊંચાઈ ......... $m$ છે.

વિધાન: કોઈ પણ ક્ષણે કણનો શૂન્ય વેગ હંમેશા તે ક્ષણે શૂન્ય પ્રવેગ સૂચવે છે.
કારણ: જ્યારે પદાર્થ તેની ગતિની દિશા બદલે છે ત્યારે તે ક્ષણિક સ્થિર હોય છે.
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

$h$ મીટર ઊંચાઈ ધરાવતા ટાવરની ટોચ પરથી એક દડો મુક્ત કરવામાં આવે છે. તેને જમીન પર પહોંચતા $T$ સેકન્ડ લાગે છે. $\frac{T}{3}$ સેકન્ડમાં દડાનું સ્થાન શું હશે?

એક કણ ને ઊંચાઈ પરથી સ્થિર સ્થિતિમાંથી ઉર્ધ્વ દિશામાં નીચે પાડવામાં આવે છે. તેના દ્વારા $1\, m$ ના ક્રમિક અંતરો કાપવા માટે લાગતો સમય કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo