નીચેનામાંથી કયો વિકલ્પ વર્ગીકરણની કક્ષાઓનો વિવિધતાના ઊતરતા ક્રમમાં સાચો ક્રમ દર્શાવે છે?

  • A
    સૃષ્ટિ $\rightarrow$ સમુદાય $\rightarrow$ વર્ગ $\rightarrow$ ગોત્ર $\rightarrow$ કુળ $\rightarrow$ પ્રજાતિ $\rightarrow$ જાતિ
  • B
    ગોત્ર $\rightarrow$ વર્ગ $\rightarrow$ કુળ $\rightarrow$ સમુદાય $\rightarrow$ સૃષ્ટિ
  • C
    કુળ $\rightarrow$ ગોત્ર $\rightarrow$ વર્ગ $\rightarrow$ સમુદાય $\rightarrow$ સૃષ્ટિ
  • D
    સૃષ્ટિ $\rightarrow$ સમુદાય $\rightarrow$ વર્ગ $\rightarrow$ ગોત્ર $\rightarrow$ કુળ

Explore More

Similar Questions

$ICBN$ નું પૂરું નામ શું છે?

વનસ્પતિશાસ્ત્રની કઈ શાખા વનસ્પતિઓના વર્ગીકરણ,નામકરણ અને ઓળખ સાથે સંબંધિત છે?

સમાન સ્તર પરના વિવિધ વર્ગકો (taxa) નું ઉદાહરણ કયું છે?

નીચેનામાંથી કયું $ICBN$ ના નિયમોની વિરુદ્ધ છે?

વર્ગીકરણ એટલે શું? તેનું મહત્વ સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo