વિધાન $(S)$: કેરોલસ લિનિયસને વર્ગીકરણ વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
કારણ $(R)$: લિનિયસે દ્વિનામી નામકરણ પદ્ધતિ પ્રસ્તાવિત કરી અને વર્ગીકરણમાં વ્યાપક અભ્યાસ કર્યો.
$(A)$ $S$ અને $R$ બંને સાચા છે,અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(B)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(C)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(D)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.

  • A
    $A$
  • B
    $B$
  • C
    $C$
  • D
    $D$

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં $P$ અને $Q$ નિર્દેશિત ભાગ ક્રમિક શું દર્શાવે છે?
$P$
$\uparrow$
કુળ
$\uparrow$
$Q$
$\uparrow$
જાતિ

નીચેનામાંથી વર્ગક (taxon) ઓળખી બતાવો.

ઘણી બધી જાતિઓ ધરાવતા પ્રજાતિને શું કહેવામાં આવે છે?

નીચેના વર્ગીકરણ જૂથો $(a, b, c$ અને $d)$ ને તેમના વર્ગીકરણના ક્રમ મુજબ ઉતરતા ક્રમમાં ગોઠવો $:-$
$(a)$ $Triticum$ $(b)$ $Monocotyledonae$
$(c)$ $Poaceae$ $(d)$ $Poales$

વનસ્પતિઓના વનસ્પતિશાસ્ત્રીય નામકરણમાં:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo