નીચેનામાંથી કયું વિધાન વર્ગીકરણવિદ્યા (Taxonomy) ના અભ્યાસ માટે યોગ્ય નથી?

  • A
    વર્ગીકરણવિદ્યાના અભ્યાસાર્થી પાસે સજીવોના લક્ષણો,તેમના જૂથો અને વર્ગકોના વિશિષ્ટ લક્ષણોનું જ્ઞાન હોવું એ અનિવાર્ય શરત છે.
  • B
    અભ્યાસાર્થીએ ક્ષેત્ર-અભ્યાસ (Field study) ની તાલીમ લેવાની જરૂર નથી.
  • C
    અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીમાં કુતૂહલ,એકાગ્રતા અને ધીરજ જેવા ગુણો હોવા જરૂરી છે.
  • D
    ક્ષેત્ર-અભ્યાસના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે.

Explore More

Similar Questions

નામકરણ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

આપેલ આકૃતિમાં '$X$' અને '$Y$' શું છે?

વર્ગીકરણનો અર્થ શું છે?

નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?
$(i)$ વર્ગીકરણ એ સજીવોને પ્રમાણિત નામ આપવાની પ્રક્રિયા છે જેથી એક ચોક્કસ સજીવ સમગ્ર વિશ્વમાં એક જ નામથી ઓળખાય.
$(ii)$ વર્ગીકરણ વિદ્યા (Taxonomy) એ સજીવનું સાચું વર્ણન અને તેના વૈજ્ઞાનિક નામ દ્વારા તેની ઓળખ છે.
$(iii)$ બે ઘટકો (દ્વિનામી નામકરણ) સાથે નામકરણની પદ્ધતિ કેરોલસ લિનિયસ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવી હતી.
$(iv)$ પ્રાણીશાસ્ત્રીય નામો ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજિકલ નોમેન્ક્લેચર $(ICZN)$ પર આધારિત છે.

$Biological$ $Nomenclature$ (જૈવિક નામકરણ) માટેનો આંતરરાષ્ટ્રીય કોડ કોને લાગુ પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo