કોલમ-$I$ (વૈજ્ઞાનિક) ને કોલમ-$II$ (સંશોધન/ફાળો) સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ-$I$ (વૈજ્ઞાનિક) કોલમ-$II$ (ફાળો)
$(a)$ કેરોલસ લિનિયસ $(i)$ નૂતન વર્ગીકરણ (New Systematics)
$(b)$ જુલિયન હકસલી $(ii)$ પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ
$(c)$ વ્હીટેકર $(iii)$ વનસ્પતિ વર્ગીકરણ પદ્ધતિ
$(d)$ બેન્થામ અને હૂકર $(iv)$ દ્વિનામી નામકરણ પદ્ધતિ

  • A
    $a-i, b-ii, c-iv, d-iii$
  • B
    $a-iv, b-ii, c-i, d-iii$
  • C
    $a-iv, b-i, c-ii, d-iii$
  • D
    $a-iv, b-iii, c-ii, d-i$

Explore More

Similar Questions

"પ્રાણીશાસ્ત્રના પિતા" તરીકે કોણ ઓળખાય છે?

નીચેનામાંથી કયું વિધાન વૈજ્ઞાનિક 'Talsne' ના યોગદાનનું યોગ્ય રીતે વર્ણન કરે છે?

વિધાન $X$ : સજીવોની ઓળખ અને અભ્યાસ માટે વર્ગીકરણનો અભ્યાસ જરૂરી છે.
વિધાન $Y$ : સજીવો રચના,કાર્ય અને વર્તનની દૃષ્ટિએ વિવિધતા ધરાવે છે.

જૈવિક નામકરણ (Biological nomenclature) માટે સાચા વાક્યો પસંદ કરો:
$(1)$ જૈવિક નામો સામાન્ય રીતે લેટિનમાં હોય છે અને ઇટાલિકમાં લખાય છે.
$(2)$ જૈવિક નામનો પ્રથમ શબ્દ પ્રજાતિ (Genus) દર્શાવે છે જ્યારે બીજો ઘટક જાતિ (Specific epithet) દર્શાવે છે.
$(3)$ પ્રજાતિનું નામ મોટા અક્ષર (Capital letter) થી શરૂ થાય છે,જ્યારે જાતિનું નામ નાના અક્ષર (Small letter) થી શરૂ થાય છે.
$(4)$ લેખકનું નામ જાતિના નામ પછી ટૂંકા સ્વરૂપમાં લખવામાં આવે છે.

સાચું જોડકું ઓળખો:
વિભાગ-$I$ (વૈજ્ઞાનિક)વિભાગ-$II$ (ફાળો)
$a$. એન્ડ્રીઅસ વેસાલિયસ$p$. માઈક્રોગ્રાફિઆ
$b$. એ.વી. લ્યુવેનહોક$q$. દ્દ હ્યૂમન કોર્પોરિસ ફેબ્રિકા
$c$. ડબ્લ્યુ હાર્વે$r$. સિપશિસ પ્લાન્ટારમ
$d$. સી. લિનિયસ$s$. ફિલોસ્ફીક ઝુલોજિકી
$e$. રોબર્ટ હુક$t$. હૃદય અને રુધિરના વહન પર શરીરરચનાની કસરતો
$f$. લેમાર્ક

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo