| કોલમ-$I$ | કોલમ-$II$ |
| $(a)$ વૃદ્ધિ | $(i)$ દરેક જાતિના સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. |
| $(b)$ વિકાસ | $(ii)$ નવો સજીવ પિતૃઓથી અલગ હોય છે અને નવી જાતિ સર્જી શકે છે. |
| $(c)$ મૃત્યુ | $(iii)$ સજીવો જન્મ પછી તેમના દેહના કદમાં વધારો કરે છે. |
| $(d)$ અનુકૂલન | $(iv)$ સજીવો તેમની શરીરરચના,કાર્યપદ્ધતિ કે વર્તનમાં ફેરફાર કરીને પર્યાવરણ સાથે તાદામ્ય સાધે છે. |
| $(e)$ ભિન્નતા | $(v)$ ફલિતાંડના કોષો તેમના વિશિષ્ટ કાર્યોને અનુરૂપ પરિવર્તનો પામે છે. |
| $(vi)$ મહાઅણુઓ દ્વારા પટલો અને અંગીકાઓનું આયોજન થાય છે. |
Explore More
| કોલમ $X$ | કોલમ $Y$ |
| $(1)$ લિનિયસ | $(P)$ નૂતન વર્ગીકરણ પદ્ધતિ આપનાર |
| $(2)$ હક્સલી | $(Q)$ નૈસર્ગિક પસંદગીના સિદ્ધાંતના પ્રણેતા |
| $(3)$ ડાર્વિન | $(R)$ વર્ગીકરણ વિદ્યાના પિતા |
| $(4)$ વ્હીટેકર | $(S)$ પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપનાર |
| વિભાગ-$I$ (વૈજ્ઞાનિક) | વિભાગ-$II$ (ફાળો) |
| $a$. એન્ડ્રીઅસ વેસાલિયસ | $p$. માઈક્રોગ્રાફિઆ |
| $b$. એ.વી. લ્યુવેનહોક | $q$. દ્દ હ્યૂમન કોર્પોરિસ ફેબ્રિકા |
| $c$. ડબ્લ્યુ હાર્વે | $r$. સિપશિસ પ્લાન્ટારમ |
| $d$. સી. લિનિયસ | $s$. ફિલોસ્ફીક ઝુલોજિકી |
| $e$. રોબર્ટ હુક | $t$. હૃદય અને રુધિરના વહન પર શરીરરચનાની કસરતો |
| $f$. લેમાર્ક |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo