વિધાન $P$ : સજીવના દરેક કોષમાં થતી વિવિધ પ્રકારની જૈવરાસાયણિક પ્રક્રિયાઓને સામૂહિક રીતે ચયાપચય કહે છે.
વિધાન $Q$ : જ્યારે ચયક્રિયાઓનો દર અપચય ક્રિયાઓના દર કરતાં વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે.

  • A
    વિધાન $P$ અને વિધાન $Q$ બંને ખોટાં છે.
  • B
    વિધાન $P$ અને વિધાન $Q$ બંને સાચાં છે.
  • C
    વિધાન $Q$ એ વિધાન $P$ ની યોગ્ય સમજૂતી છે.
  • D
    વિધાન $P$ સાચું અને વિધાન $Q$ ખોટું છે.

Explore More

Similar Questions

નીચેની વ્યાખ્યાઓ આપો:
$(i)$ એન્ટ્રોપી (Entropy)
$(ii)$ ચયાપચય (Metabolism)

વનસ્પતિનો જે ભાગમાં ચયાપચયની ક્રિયા થાય છે તેને શું કહેવાય છે?

ચયાપચયકોનો ચયાપચયિક પથો દ્વારા વહન એક ચોક્કસ દર અને દિશા ધરાવે છે. આ ચયાપચયકોના વહનને શરીરના ઘટકોની ...... કહે છે.

કોઈપણ તંત્રમાં કાર્ય કરવા માટે ઉપલબ્ધ શક્તિને શું કહેવાય છે?

કઈ પ્રક્રિયામાં જટિલ અણુઓનું સરળ અણુઓમાં વિઘટન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo