સજીવ સૃષ્ટિમાં સંગઠનનું સૌથી નીચલું સ્તર કયું છે?

  • A
    આણ્વિક સ્તર
  • B
    કોષીય સ્તર
  • C
    વસતિ
  • D
    પેશીય સ્તર

Explore More

Similar Questions

વનસ્પતિઓ માટે કોષવાદ કોણે રજૂ કર્યો હતો?

નવા કોષોનું સર્જન પૂર્વઅસ્તિત્વ ધરાવતા કોષોના વિભાજનથી થાય છે,આ ખ્યાલ કોણે આપ્યો હતો?

નીચેનાને જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$A$. શ્લીડન$1$. કોષકેન્દ્ર
$B$. શ્વાન$2$. જર્મન વનસ્પતિશાસ્ત્રી
$C$. રોબર્ટ બ્રાઉન$3$. જીવંત કોષ
$D$. લ્યુવેનહોક$4$. બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી

બધા જ સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે?

નીચે આપેલ યોગ્ય જોડકાં જોડો:
વર્ષ સંશોધન
$(a)$ $1665$ $(i)$ કોષમાં કોષકેન્દ્રની શોધ
$(b)$ $1831$ $(ii)$ 'કોષ' (cell) શબ્દ પ્રયોજ્યો
$(c)$ $1838$ $(iii)$ કોષવાદ રજૂ કરવામાં આવ્યો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo