નવી જાતિનું સર્જન કયા લક્ષણ સાથે સંબંધિત છે ?
વિકાસ
ભિન્નતા
ચયાપચય
અનુકુલન
ભૌગોલિક અંતરાય દ્વારા જાતિઓ અલગ થાય છે, જેને .........જાતિઓ કહેવામાં આવે છે.
સંયોજન જે પૂર્વ જૈવિક ઉદ્દવિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે તે .....છે.
સૌપ્રથમ સજીવો કયા હતા?
ટ્રીટ્રીકમ ડ્યુરમ .....છે.
પેલિઓન્ટોલોજીકલ પુરાવા મેળવવામાં આવ્યા.