નીચેનામાંથી કોનો સમાવેશ પરિસ્થિતિવિદ્યામાં થાય છે ?

  • A

      પેશી

  • B

      પરમાણુ

  • C

      જાતિ

  • D

      કોષ

Similar Questions

પરિસ્થિતિકીય સંતુલન એટલે $.....$

એક જ નિશ્ચિત વિસ્તારમાં વસ્તી વિવિધ જાતિઓની 'વસ્તી' ની આંતર પ્રક્રિયાઓ વડે રચાતા એકમને શું કહે છે?

  • [NEET 2015]

એક જ નિશ્ચિત વિસ્તારમાં વસ્તી વિવિધ જાતિઓની 'વસ્તી' ની આંતર પ્રક્રિયાઓ વડે રચાતા એકમને શું કહે છે?

વસતિની રચના કઈ રીતે થાય છે ?

યોગ્ય રીતે જોડો :

Column- $I$

Column - $II$

$a.$ સજીવ

$i.$ સમાન જાતિ ધરાવતા સજીવનું સમૂહ

$b.$ વસતિ

$ii.$ સ્વતંત્ર દેહ

$c.$ સમાજ

$iii.$ જંગલ, રણ, તણ

$d.$ જૈવવિસ્તાર

$iv.$ અનેક જાતિઓનું સમૂહ