$DNA$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    તેમાં પ્યુરિન વધુ અને પિરિમિડીન ઓછા હોય છે.
  • B
    તેમાં પિરિમિડીન વધુ અને પ્યુરિન ઓછા હોય છે.
  • C
    તેમાં પ્યુરિનની માત્રા પિરિમિડીનની માત્રા જેટલી જ હોય છે.
  • D
    તેમાં પ્યુરિન કરતાં પિરિમિડીન અડધા હોય છે.

Explore More

Similar Questions

જનીનનો આધુનિક ખ્યાલ શું છે?

જો $DNA$ ના ટુકડામાં $A = 166$ અને $C = 144$ હોય,તો તે ટુકડામાં કુલ નાઈટ્રોજન બેઈઝની જોડ કેટલી હશે?

પોલિન્યુક્લિયોટાઈડ શૃંખલામાં પાસપાસેના ન્યુક્લિયોટાઈડ્સ શેના દ્વારા જોડાયેલા હોય છે?

$DNA$ ના એક ટુકડામાં $3.2$ કિલોબેઈઝ $(kb)$ આવેલા છે. જો આ $DNA$ ટુકડામાં $820$ એડેનાઈન અણુઓ હોય,તો સાયટોસીન અણુઓની સંખ્યા ગણો.

કોષકેન્દ્રમાં હિસ્ટોન પ્રોટીનનું કાર્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo