ઉત્સેચકની કાર્યપદ્ધતિ માટે નીચે આપેલ પૈકી કયું સમીકરણ સાચું છે?

  • A
    $E + S \rightarrow E + P$
  • B
    $E + S \rightarrow E \cdot S \text{-Complex} \rightarrow E + P$
  • C
    $E + P \rightarrow E \cdot P \text{-Complex} \rightarrow E + P$
  • D
    $P + S \rightarrow E \cdot S \text{-Complex} \rightarrow E + S$

Explore More

Similar Questions

બધા ઉત્સેચકો શેના બનેલા હોય છે?

પ્રોટીનથી બનેલા પાણીમાં દ્રાવ્ય અને કલિલ સ્વરૂપના ઉદ્દીપકો કયા છે?

નીચેના વર્ણનમાં $P, Q$ અને $R$ ને ઓળખો:
$P -$ રાસાયણિક પ્રક્રિયામાં રૂપાંતરણ પામતો ઘટક.
$Q -$ રાસાયણિક પ્રક્રિયામાં રૂપાંતરણના પરિણામે બનતો ઘટક.
$R -$ રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે ઘટક મૂળ સ્વરૂપે જળવાઈ રહે છે.
અનુક્રમે $P, Q$ અને $R$ શું છે?

રાસાયણિક રીતે બધા ઉત્સેચકો કયા ઘટકોના બનેલા છે?

નીચેનામાંથી કયું ઉત્સેચકોના હાઇડ્રોલેઝ (hydrolase) જૂથમાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo