કયા પ્રકારના ઉત્સેચકો $ATP$ ના પાયરોફૉસ્ફેટ બંધમાંથી પ્રાપ્ત થતી શક્તિનો ઉપયોગ કરીને બે અણુઓને જોડવાનું કાર્ય કરે છે?

  • A
    ટ્રાન્સફરેઝીસ
  • B
    સિન્થેટેઝ (લાયગેઝ)
  • C
    હાઇડ્રોલેઝીસ
  • D
    લાયેઝીસ

Explore More

Similar Questions

પેપ્સિન એ શેનું ઉદાહરણ છે?

જે ઉત્સેચકોની આણ્વીય રચના થોડીક જુદી હોય પરંતુ તેઓ કાર્યની દ્રષ્ટિએ સમાન હોય,તો તેવા ઉત્સેચકોને શું કહેવાય?

$H_2O_2 \rightarrow H_2O + O_2$ ના વિઘટનને ઉદ્દીપ્ત કરતા ઉત્સેચકમાં પ્રોસ્થેટિક ગ્રુપ કયું છે?

ઉત્સેચક પરના જે વિશિષ્ટ સ્થાન સાથે પ્રક્રિયાર્થી (substrate) જોડાય છે,તેને શું કહેવાય છે?

નામકરણની આધુનિક પદ્ધતિમાં,નીચેનામાંથી કયો ઉત્સેચક $6^{th}$ સ્થાન ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo