જો .........,......... સાથે નિર્બળ રીતે જોડાયેલા હોય તો તેને સહઉત્સેચક (co-enzymes) કહે છે.

  • A
    કાર્બનિક ઘટકો,એપોએન્ઝાઇમ
  • B
    એપોએન્ઝાઇમ,પ્રોસ્થેટિક સમૂહ
  • C
    અકાર્બનિક ઘટકો,સહઘટકો
  • D
    કાર્બનિક ઘટકો,પ્રોસ્થેટિક સમૂહ

Explore More

Similar Questions

સહ-ઉત્સેચક (Co-enzyme) એટલે શું?

જો ઉત્સેચકનો બિનપ્રોટીન ઘટક કાર્બનિક હોય,તો તેને શું કહે છે?

કાર્બોક્સિપેપ્ટિડેઝને તેની સક્રિયતા માટે શેની જરૂર હોય છે?

નીચેનામાંથી કયા ઉત્સેચકમાં $Mn$ (મેંગેનીઝ) ધાતુ આયન પ્રોસ્થેટિક ગ્રુપ તરીકે હોય છે?

ઉત્સેચકોના પ્રોટીન ભાગની સરખામણીમાં નાના કદના અણુઓને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo