ટ્રાન્સફર $RNA$ $(tRNA)$ નું કાર્ય શું છે?

  • A
    પ્રોટીન સંશ્લેષણ.
  • B
    તે પ્રોટીન સંશ્લેષણ દરમિયાન ચોક્કસ પ્રકારના એમિનો એસિડને ગ્રહણ કરે છે અને તેને $mRNA$ ટેમ્પલેટ પર ગોઠવે છે.
  • C
    તે જનીનિક સંકેતો ધરાવે છે.
  • D
    આપેલ પૈકી એક પણ નહીં.

Explore More

Similar Questions

પ્રોટીન સંશ્લેષણ દરમિયાન નીચેનામાંથી કયો $RNA$ કોષરસમાં રહેલા એમિનો એસિડના પૂલમાંથી ચોક્કસ એમિનો એસિડને રાઈબોઝોમ સુધી લઈ જાય છે?

ભાષાંતર (Translation) ની પ્રક્રિયાનું વર્ણન કરો.

કઈ પ્રક્રિયામાં આનુવંશિક માહિતીનું સ્થળાંતર થાય છે?

ભાષાંતર (Translation) ની પ્રક્રિયા એ ..... છે.

$tRNA$ નું કાર્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo