$t-RNA $ નું કાર્ય શું છે ?
તે $m-RNA$ ને સક્રિય કરે છે.
તે $m-RNA$ ની ભાષા અનુસાર એમિનોઍસિડને કોષરસમાંથી લઈ રિબોઝોમ પર લઈ જાય છે.
તે એમિનોઍસિડનું જોડાણ કરે.
તે પ્રતિસંકેતોને ગોઠવે.
જનીન એટલે શું ? તેની સમજૂતી આપો.
પ્રત્યાંકન દરમિયાન $DNA$ ના જે સ્થાને $RNA$ પોલીમરેઝ જોડાય છે. તેને ....... કહે છે. ,
બંધારણીય જનીનની બરોબર શું છે ?
નીચેનામાંથી ક્યાં સજીવમાં ભાષાંતર અને પ્રત્યાંકન Coupled (સાથે સાથે) થાય છે ?
$RNA$ સંશ્લેષણ .......દ્વારા નિયંત્રણ કરવામાં આવે