$m-RNA$ ની કાર્યપૂર્તિ થતાં તેનું શું થાય છે ?
અદ્રાવ્ય પદાર્થ સ્વરૂપે જોવા મળે.
કોષદીવાલ પર જોવા મળે.
કોષકેન્દ્રમાં જોવા મળે.
તે કોષરસમાં વિઘટન પામે છે.
નીચેનામાંથી કઈ આપેલ ટેમ્પલેટની $DNA$ આધારિત $RNA$ પોલીમરેઝની સાચી પ્રોડક્ટ છે?
$3$'$TACATGGCAAATATCCATTCA5'$
વિભાજીત જનીનોમાં સાંકેતિક શૃંખલાને શું કહે છે?
જનીન એટલે શું ? તેની સમજૂતી આપો.
નીચેનાં શબ્દભેદ સમજાવો :
$1.$ લીંડીંગ શૃંખલા - લેગિંગ શૃંખલા
$2.$ $t-RNA$ - $m-RNA$
$3.$ મોનોસિસ્ટ્રોનિક-પોલિસિસ્ટ્રોનિક
બેક્ટરિયલ પ્રત્યાંકન માટે સાચો વિકલ્પ પસંદ કરો.