$P$ - વિધાન : હિમોગ્લોબીન એક સંયુગ્મી પ્રોટીન છે.
$Q$ - વિધાન : હિમોગ્લોબીન $O_2$ ના વહન માટે અનિવાર્ય પ્રોટીન છે.

  • A
    વિધાન $P$ અને $Q$ બંને ખોટાં છે.
  • B
    વિધાન $P$ અને $Q$ બંને સાચાં છે.
  • C
    વિધાન $P$ અને $Q$ બંને સાચાં છે. વિધાન $Q$ એ વિધાન $P$ ની યોગ્ય સમજૂતી છે.
  • D
    વિધાન $P$ અને $Q$ બંને સાચાં છે,વિધાન $P$ એ વિધાન $Q$ ની યોગ્ય સમજૂતી છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું મહાઅણુ પ્રોટીન છે?

નીચેનામાંથી કયું સલ્ફર ધરાવતું એમિનો ઍસિડ છે?

પ્રોટીનના કાર્યો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$(I)$ ઉત્સેચક તરીકે
$(II)$ અંતઃસ્ત્રાવ તરીકે
$(III)$ ચેપી સજીવો સામે લડવા માટે
$(IV)$ જનીનિક દ્રવ્યનું નિર્માણ

ગ્લાયકોપ્રોટીનમાં શું હોય છે?

નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(i)$ બધા એમિનો એસિડમાં એક કાયરલ કેન્દ્ર હોય છે.
$(ii)$ કેટલાક એમિનો એસિડમાં એક, જ્યારે કેટલાકમાં એકથી વધુ કાયરલ કેન્દ્ર અથવા કોઈ કાયરલ કેન્દ્ર હોતું નથી.
$(iii)$ પ્રોટીનમાં રહેલા તમામ એમિનો એસિડ $L$-કોન્ફિગરેશન ધરાવે છે.
$(iv)$ પ્રોટીનમાં જોવા મળતા તમામ એમિનો એસિડ $1^{\circ}$ એમિનો સમૂહ ધરાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo