વિધાન $P$: પેરાથાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવો સ્ટેરોઇડ પ્રકૃતિ ધરાવે છે.
વિધાન $Q$: સ્નાયુઓમાં ગ્લોબ્યુલર પ્રોટીન આવેલા હોય છે.

  • A
    વિધાન $P$ અને વિધાન $Q$ સાચાં છે.
  • B
    વિધાન $P$ અને વિધાન $Q$ ખોટાં છે.
  • C
    વિધાન $P$ સાચું અને વિધાન $Q$ ખોટું છે.
  • D
    વિધાન $P$ ખોટું અને વિધાન $Q$ સાચું છે.

Explore More

Similar Questions

હાઈપોપેરાથાઈરોઈડિઝમ (Hypoparathyroidism) ને કારણે શું થાય છે?

સ્નાયુઓમાં ધનુર (Tetany) કોની ઉણપને કારણે જોવા મળે છે?

નીચેનામાંથી કઈ અસરો પેરાથાઇરોઇડ હોર્મોન $(PTH)$ ની નથી?
$(a)$ અસ્થિ પુનઃશોષણ (bone resorption) ની પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે
$(b)$ રુધિરમાં $Ca^{2+}$ નું સ્તર ઘટાડે છે
$(c)$ મૂત્રપિંડ નલિકાઓ દ્વારા $Ca^{2+}$ નું પુનઃશોષણ કરે છે
$(d)$ પાચિત ખોરાકમાંથી $Ca^{2+}$ ના શોષણને ઘટાડે છે
$(e)$ કાર્બોદિતોના ચયાપચયમાં વધારો કરે છે
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

અસ્થિમાં કુરુપતા નીચેનામાંથી કોની ઉણપને કારણે થાય છે?

પેરાથોર્મોન $(PTH)$ શાને પ્રેરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo