રૂધિરમાં રહેલા રોગપ્રતિકારક પ્રોટીનનું નામ આપો.

  • A
    ગ્લોબ્યુલીન
  • B
    ઇમ્યુનોગ્લોબ્યુલીન
  • C
    આલ્બ્યુમીન
  • D
    ફાઇબ્રિનોજન

Explore More

Similar Questions

ડાયાપેડેસિસ (Diapedesis) એ કોની લાક્ષણિકતા છે?

$ABO$ રુધિરજૂથ પ્રણાલીના સંદર્ભમાં,જો $B$ રુધિરજૂથ ધરાવતો પુરુષ અને $O$ રુધિરજૂથ ધરાવતી સ્ત્રીને સંતાન હોય,તો તેમના બાળકોમાં કયા રુધિરજૂથ હોઈ શકે?

ગ્રેન્યુલોસાઇટ્સ (કણિકામય શ્વેતકણ) અને એગ્રેન્યુલોસાઇટ્સ (કણિકાવિહીન શ્વેતકણ) એ નીચેનામાંથી કોના બે મુખ્ય પ્રકારો છે?

એક સ્વસ્થ પુખ્ત વ્યક્તિમાં શ્વેતકણોના વિવિધ પ્રકારો (Column-$I$) ને તેમની હાજરીની ટકાવારી (Column-$II$) સાથે જોડો અને સાચો જવાબ પસંદ કરો.
Column-$I$Column-$II$
$A$. ન્યુટ્રોફિલ્સ$(i)$ $6-8\%$
$B$. લિમ્ફોસાઇટ્સ$(ii)$ $60-65\%$
$C$. મોનોસાઇટ્સ$(iii)$ $0.5-1\%$
$D$. બેસોફિલ્સ$(iv)$ $2-3\%$
$E$. ઇઓસિનોફિલ્સ$(v)$ $20-25\%$

દરરોજ $RBC$ ના વિનાશની ટકાવારી આશરે કેટલી હોય છે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo