એક પોલિપેપ્ટાઇડ શૃંખલાની ત્રિપરિમાણીય ગોઠવણથી કેવું પ્રોટીન બંધારણ બને છે?

  • A
    પ્રાથમિક
  • B
    દ્વિતીયક
  • C
    તૃતીયક
  • D
    ચતુર્થક

Explore More

Similar Questions

"રામચંદ્રન પ્લોટ" નો ઉપયોગ કોની સંરચનાની પુષ્ટિ કરવા માટે થાય છે?

આપેલ રાસાયણિક બંધારણમાં $X$ ને ઓળખો: $H_3N^+ - CH(R_1) - C(=O) - X - CH(R_2) - COO^-$.

પ્રોટીન અને તેમના કાર્યોના સંદર્ભમાં યાદી-$I$ અને યાદી-$II$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
યાદી-$I$યાદી-$II$
$1$. કોલેજન$p$. ચેપી કારકો સામે લડે છે
$2$. ટ્રિપ્સિન$q$. અંતઃસ્ત્રાવ
$3$. ઇન્સ્યુલિન$r$. ઉત્સેચક
$4$. એન્ટિબોડી$s$. આંતરકોષીય આધારક દ્રવ્ય

આપણા શરીરમાં સંશ્લેષિત થતા એમિનોએસિડને $.......$ કહે છે.

થેરાપ્યુટિક એજન્ટ (રોગનિવારક ઘટકો) તરીકે વપરાતા પ્રોટીનની યાદી બનાવો. પ્રોટીનના અન્ય ઉપયોગો (દા.ત.,કોસ્મેટિક્સ વગેરે) શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo