કોષમાં પદાર્થોના વહન માટે કેટલાક પ્રોટીન ક્યાં ગોઠવાયેલા હોય છે?

  • A
    કોષદીવાલ
  • B
    કોષરસપટલ
  • C
    કોષકેન્દ્ર
  • D
    કોષરસ

Explore More

Similar Questions

....... લિપિડ બાયલેયર (દ્વિસ્તર) માંથી પસાર થઈ શકતા નથી. તેમને સાનુકૂલિત વહન માટે પટલમાં વાહક પ્રોટીનની જરૂર પડે છે.

$1972$ માં સિંગર અને નિકોલસન દ્વારા પ્લાઝ્મા મેમ્બ્રેન (કોષરસસ્તર) માટે કયું મોડેલ આપવામાં આવ્યું હતું?

$A -$ કોષ એ તમામ પદાર્થો માટે બંધ ખાનું છે.
$R -$ કોષની કોષરસસ્તર પસંદગીયુક્ત પ્રવેશશીલ છે.

પ્લાઝ્મા મેમ્બ્રેન (કોષરસસ્તર) માટે સિંગર અને નિકોલસનનું મોડેલ રોબર્ટસનના મોડેલથી કઈ બાબતમાં અલગ પડે છે?

ફ્લુઇડ-મોઝેઇક મૉડેલ કોણે આપ્યું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo