નીચેનામાંથી કયો ઉત્સેચક લિપિડની હાજરીમાં સક્રિય બને છે?

  • A
    ટાયરોસિનેઝ
  • B
    ગ્લુકોઝ ફૉસ્ફેટેઝ
  • C
    કાર્બોક્સિલેઝ
  • D
    ઑક્સિડેઝ

Explore More

Similar Questions

લેક્ટિક ડિહાઈડ્રોજીનેઝ ઉત્સેચક કયા વર્ગમાં સમાવિષ્ટ થાય છે?

કોલમ-$I$ માં આપેલા ઉત્સેચકોના પ્રકારોને કોલમ-$II$ માં આપેલા ઉદાહરણો સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ $I$કોલમ $II$
$i$. શુદ્ધ પ્રોટીનયુક્ત ઉત્સેચક$a$. ગ્લુકોકાઈનેઝ
$ii$. સંયુગ્મી ઉત્સેચક$b$. એપિમરેઝ
$iii$. ટ્રાન્સફરેઝ ઉત્સેચક$c$. પ્રોટીએઝ
$iv$. આઈસોમરેઝ ઉત્સેચક$d$. $FMN$

ઈસ્ટમાં ઉત્સેચકો માટે $zymase$ (ઝાયમેઝ) શબ્દ કોણે આપ્યો હતો?

રાસાયણિક રીતે ઉત્સેચકો .... છે.

લાઈપેઝ ફક્ત ......... નું જ પાચન કરી શકે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo