નીચેના સ્તંભોને યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(1)$ $C_n(H_2O)_m$$(a)$ મોનોસેકેરાઈડ
$(2)$ $C_n(H_2O)_{n-1}$$(b)$ પોલિસેકેરાઈડ
$(3)$ $C_n(H_2O)_n$$(c)$ કાર્બોદિત
$(4)$ $n(C_5H_{10}O_5)$$(d)$ ડાયસેકેરાઈડ

  • A
    $1-b, 2-c, 3-d, 4-a$
  • B
    $1-a, 2-d, 3-c, 4-b$
  • C
    $1-d, 2-c, 3-a, 4-b$
  • D
    $1-c, 2-d, 3-a, 4-b$

Explore More

Similar Questions

એમાયલોપૅક્ટિન માટે નીચેનામાંથી કયું વિધાન અસંગત (ખોટું) છે?

આપણા શરીરમાં શર્કરા કયા સ્વરૂપમાં સંગ્રહિત થાય છે?

કાર્બોહાઇડ્રેટની પ્રક્રિયા $\alpha$-નેપ્થોલ અને સાંદ્ર $H_{2}SO_{4}$ સાથે કરવામાં આવે છે. બે પ્રવાહીના સંગમ સ્થાને કયો રંગ જોવા મળશે?

ગ્લાયકોજનની રચનાને અનુલક્ષીને નીચેનામાંથી કયું એક વિધાન ખોટું છે?

સેલ્યુલોઝ એ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo