પાણી સામાન્ય રીતે પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે કારણ કે ........

  • A
    હાઇડ્રોજન આંશિક ધનવીજભાર અને ઑક્સિજન આંશિક ઋણવીજભાર ધરાવે છે.
  • B
    તે ધ્રુવીયતાનો ગુણધર્મ ધરાવે છે.
  • C
    બે અણુઓ વચ્ચે હાઇડ્રોજન-બંધ હોય છે.
  • D
    તેમાં $H$ અને $O$ વચ્ચેનું અંતર $95.84 \text{ pm}$ છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું જલદ્રાવ્ય વિટામિન છે?

વિટામિન-$C$ ને ...... તરીકે ઓળખવામાં આવે છે.

એક રાસાયણિક પદાર્થ કોષમાં ઉર્જા ચયાપચયના ચલણ તરીકે કાર્ય કરે છે. તે છે:

નીચેનામાંથી શું જૈવરાસાયણિક પ્રક્રિયાઓમાં વપરાતું નથી?

વ્યાપારી ડિટર્જન્ટમાં મુખ્યત્વે શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo