$A$: કોલેસ્ટેરોલ એ એવો લિપિડ છે જેમાં ફેટી ઍસિડ હોતા નથી.
$R$: કોલેસ્ટેરોલમાં $-COOH$ કે $>C=O$ સમૂહ હોતો નથી.

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે,પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

ટ્રાયોલીનનું ટ્રાયસ્ટીયરીનમાં રૂપાંતર કરવા માટે વપરાતી પ્રક્રિયા કઈ છે?

ક્રોટોનિક ઍસિડ કયા પ્રકારનો ફેટી ઍસિડ છે?

વિધાન $A$ : કોલેસ્ટૅરોલ એ લિપિડ છે જે ફૅટી ઍસિડ ધરાવતું નથી.
કારણ $R$ : કોલેસ્ટૅરોલ $-COOH$ કે $>C=O$ સમૂહ ધરાવતું નથી.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

મધમાખીનું મીણ (Beeswax) . . . . . . છે.

લિપિડ્સ પાણીમાં અદ્રાવ્ય છે કારણ કે લિપિડના અણુઓ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo