કોલમ $X$,કોલમ $Y$ અને કોલમ $Z$ માટે સાચી જોડ પસંદ કરો:
કોલમ $X$ કોલમ $Y$ કોલમ $Z$
$(1)$ પ્રકાશસંશ્લેષણની અંધકાર પ્રક્રિયા $(A)$ ગેલેક્ટોઝ $(P)$ કીટોહેક્સોઝ
$(2)$ $DNA$ નું બંધારણ $(B)$ ફ્રુક્ટોઝ $(Q)$ આલ્ડોપેન્ટોઝ
$(3)$ ફળોનો રસ $(C)$ $PGAL$ $(R)$ આલ્ડોહેક્સોઝ
$(4)$ દૂધનું પાચન $(D)$ $C_5H_{10}O_4$ $(S)$ આલ્ડોટ્રાયોઝ

  • A
    $(1-C-S), (2-D-Q), (3-B-P), (4-A-R)$
  • B
    $(1-C-S), (2-D-Q), (3-B-P), (4-A-R)$
  • C
    $(1-B-S), (2-D-Q), (3-C-P), (4-A-R)$
  • D
    $(1-B-S), (2-A-R), (3-C-P), (4-D-Q)$

Explore More

Similar Questions

કોષનું ઉર્જા ચલણ (Energy currency) કયું છે?

વિટામિન્સ એ:

માખણ,લાલ માંસ અને ઇંડાથી ભરપૂર આહારનું નિયમિત સેવન કરવાથી શું થશે?

જીવંત પ્રણાલીઓનો $99 \%$ ભાગ ચાર તત્વોનો બનેલો છે:

નીચેનાને જોડો:
$(a)$ ઉદ્દીપકીય સક્રિયતાનો અવરોધક$(i)$ રિસિન
$(b)$ પેપ્ટાઈડ બંધ ધરાવે છે$(ii)$ મેલોનેટ
$(c)$ ફૂગમાં કોષદીવાલનું દ્રવ્ય$(iii)$ કાઈટિન
$(d)$ દ્વિતીયક ચયાપચયક$(iv)$ કોલેજન

નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo