$S$ - વિધાન: ચેતાતંતુની આસપાસ આવેલું મજ્જાપડ (myelin sheath) લિપિડ ધરાવે છે.
$R$ - કારણ: આ પડ ઉર્મિવેગને બાજુના ચેતાતંતુમાં પસાર થતો અટકાવે છે.

  • A
    $S$ અને $R$ બંને સાચા છે,અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
  • B
    $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $S$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $S$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

બે ક્રમિક મજ્જા આવરણો વચ્ચેના અવકાશને ........ કહે છે.

નિસલની કણિકાઓ (Nissl's granules) ક્યાં જોવા મળે છે?

નીચેનામાંથી કોને ચેતાપેશીનો રચનાત્મક અને કાર્યાત્મક એકમ માનવામાં આવે છે?

નીચેનામાંથી કઈ રચનાઓની જોડી ચેતાકોષને અન્ય પ્રકારના કોષોથી અલગ પાડે છે?

ભૂખરું દ્રવ્ય (Grey matter) એ સફેદ દ્રવ્ય (White matter) થી નીચેનામાંથી કઈ બાબતે અલગ પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo