કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(A)$ ટ્રાયગ્લિસરાઈડ $(i)$ પ્રાણી અંત:સ્ત્રાવ
$(B)$ સ્તરીય લિપિડ $(ii)$ પિછા અને પર્ણો
$(C)$ સ્ટેરોઈડ $(iii)$ ફોસ્ફોલિપિડ
$(D)$ મીણ $(iv)$ બિંદુસ્વરૂપે ચરબીનો સંગ્રહ

  • A
    $(A-iv), (B-iii), (C-i), (D-ii)$
  • B
    $(A-ii), (B-iii), (C-iv), (D-i)$
  • C
    $(A-iv), (B-i), (C-ii), (D-iii)$
  • D
    $(A-iv), (B-iii), (C-ii), (D-i)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સરળ લિપિડનો ઘટક છે?

ગ્લિસરોલની રચનામાં સામાન્ય રીતે કેટલા આલ્કોહોલ સમૂહો હાજર હોય છે?

સૌથી વધુ ઉર્જા ધરાવતો ઘટક ... છે.

ટ્રાયગ્લિસરાઇડનું બંધારણ સમજાવો.

$A$: ચરબી શરીરમાં અનામત ખોરાક તરીકે સંગ્રહિત થાય છે.
$R$: લિપિડ એ ઉચ્ચ ઊર્જા આપતા પોષક તત્વો છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo