$P$: મોનોસેકેરાઇડ કોષરસસ્તરમાંથી પસાર થઈ શકે છે.
$Q$: મોનોસેકેરાઇડ સૌથી સરળ કાર્બોદિત છે.

  • A
    વિધાન $P$ સાચું છે પરંતુ વિધાન $Q$ ખોટું છે.
  • B
    વિધાન $P$ અને $Q$ બંને સાચાં છે,પરંતુ વિધાન $Q$ એ $P$ ની યોગ્ય સમજૂતી નથી.
  • C
    વિધાન $P$ અને $Q$ બંને સાચાં છે અને વિધાન $Q$ એ $P$ ની યોગ્ય સમજૂતી છે.
  • D
    વિધાન $P$ અને $Q$ બંને ખોટાં છે.

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ બંધારણને ઓળખો.

ભૂખ્યો વ્યક્તિ ઉર્જા માટે સૌપ્રથમ શેનો ઉપયોગ કરશે?

ગ્લાયકોજન વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેના પૈકી કયો ઘટક $RNA$ અને $ATP$ ના બંધારણમાં જોવા મળે છે?

નીચેનામાંથી કઈ જોડ સમઘટકો (isomers) દર્શાવતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo