પામીટિક ઍસિડ અને ઑલિક ઍસિડ અનુક્રમે કેવા ફેટી ઍસિડ છે?

  • A
    સંતૃપ્ત,અસંતૃપ્ત ફેટી ઍસિડ
  • B
    ટૂંકી શૃંખલાવાળો સંતૃપ્ત,ટૂંકી શૃંખલાવાળો અસંતૃપ્ત ફેટી ઍસિડ
  • C
    લાંબી શૃંખલાવાળો સંતૃપ્ત,લાંબી શૃંખલાવાળો અસંતૃપ્ત ફેટી ઍસિડ
  • D
    લાંબી શૃંખલાવાળો સંતૃપ્ત અને ટૂંકી શૃંખલાવાળો અસંતૃપ્ત ફેટી ઍસિડ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો ટ્રાયગ્લિસરાઇડનો પ્રકાર છે?

નીચેના પૈકી કોના બંધારણમાં અસંતૃપ્ત ફેટીઍસિડ હોય છે?

વિધાન $A$ : કોલેસ્ટૅરોલ એ લિપિડ છે જે ફૅટી ઍસિડ ધરાવતું નથી.
કારણ $R$ : કોલેસ્ટૅરોલ $-COOH$ કે $>C=O$ સમૂહ ધરાવતું નથી.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

સ્ટેરોલના બંધારણમાં કયા સમૂહનો અભાવ હોય છે?

નીચેનામાંથી કઈ તેલની લાક્ષણિકતા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo