નીચે આપેલમાંથી કયું વિધાન અસત્ય છે?

  • A
    પાણીનો અણુ અધ્રુવીય છે.
  • B
    ફૉસ્ફરસ અને પોટૅશિયમ ગુરુપોષક તત્વો છે.
  • C
    $Mn^{+2}$ અને $Zn^{+2}$ લઘુપોષક તત્વો છે.
  • D
    $Na^+$ અને $K^+$ આંતરકોષીય પ્રવાહીના આસૃતિદાબની જાળવણી કરે છે.

Explore More

Similar Questions

વિધાન $A$ : વનસ્પતિમાં ક્લોરોફિલના સંશ્લેષણમાં કૉપર અગત્યનું છે.
કારણ $R$ : ક્લોરોફિલના બંધારણમાં મૅગ્નેશિયમ કેન્દ્રસ્થ ભાગે આવેલું છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

આયર્ન $(Fe)$ ના કાર્ય માટે સાચું વિધાન પસંદ કરો.

સજીવોમાં લઘુ પોષકદ્રવ્યોની મુખ્ય ભૂમિકા કઈ છે?

વનસ્પતિઓમાં $K^+$ ના ઉપયોગો સમજાવો.

બોરોન શેમાં ભાગ લે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo