નીચેનામાંથી કઈ તત્વોની જોડી અનુક્રમે કોષરસપટલના બંધારણ અને તેની પ્રવેશશીલતા માટે જવાબદાર છે?

  • A
    સલ્ફર - મૅગ્નેશિયમ
  • B
    લોહ - ઝિંક
  • C
    કૅલ્શિયમ - મૅગ્નેશિયમ
  • D
    ફૉસ્ફરસ - કૅલ્શિયમ

Explore More

Similar Questions

મેંગેનીઝ શેના માટે જરૂરી છે?

$A$: મોલિબ્ડેનમ એ ટાયરોસીનેઝ ઉત્સેચકનો બંધારણીય ઘટક છે.
$R$: વનસ્પતિમાં નાઇટ્રોજનના સ્થાપન માટે મોલિબ્ડેનમ આવશ્યક છે.

સાયટોક્રોમ અને ફેરડોક્સિનના બંધારણ માટે નીચેનામાંથી કયું તત્વ આવશ્યક છે?

નીચેનાની વ્યાખ્યા/સમજૂતી આપો:
$(1)$ ગુરુપોષકતત્વો (Macronutrients)
$(2)$ લઘુપોષકતત્વો (Micronutrients)

વનસ્પતિમાં $Mg^{2+}$ ની ઉપયોગિતા શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo