વિધાન $X$: $Hibiscus$ $rosa-sinensis$ ને $Bentham$ અને $Hooker$ દ્વારા $Thalamiflorae$ માં સ્થાન આપવામાં આવ્યું છે.
વિધાન $Y$: તે કપ આકારનું પુષ્પાસન ધરાવે છે અને તેના દલપત્રો યુક્ત હોય છે.

  • A
    વિધાન $X$ સાચું છે અને વિધાન $Y$ ખોટું છે.
  • B
    વિધાન $X$ અને $Y$ બંને સાચાં છે અને વિધાન $Y$ એ વિધાન $X$ ની સાચી સમજૂતી આપતું નથી.
  • C
    વિધાન $X$ અને $Y$ બંને સાચાં છે અને વિધાન $Y$ એ વિધાન $X$ ની સાચી સમજૂતી આપે છે.
  • D
    વિધાન $Y$ સાચું છે અને વિધાન $X$ ખોટું છે.

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં $A$ થી $E$ ને ઓળખો.

નીચેનામાંથી કયું દ્વિદળી વનસ્પતિઓનું લક્ષણ નથી?

$Bougainvillea$ $spectabilis$ એ નીચેનામાંથી કોનું વૈજ્ઞાનિક નામ છે?

નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્નો માટે યોગ્ય શબ્દો જણાવો:
$(i)$ સૂર્યમુખી : એકાન્તરિત પર્ણવિન્યાસ :: સપ્તપર્ણી : ...........
$(ii)$ ધતૂરો : નિયમિત પુષ્પ :: વાલ : ............

જાડી ચામડી જેવા પાંદડા ધરાવતી અને સફેદ ચીકણું મીણનું પડ ધરાવતી અ-માંસલ (non-succulent) મરુનિવાસી વનસ્પતિ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo