નીચેનાં જોડકાં જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(A)$ દ્વિઅંગી (Bryophytes) $(i)$ ઇકિવસેટમ
$(B)$ અનાવૃત બીજધારી (Gymnosperms) $(ii)$ ડુંગળી
$(C)$ આવૃત બીજધારી (Angiosperms) $(iii)$ એન્થોસિરોસ
$(D)$ ત્રિઅંગી (Pteridophytes) $(iv)$ થુજા

  • A
    $(A-i), (B-ii), (C-iii), (D-iv)$
  • B
    $(A-iv), (B-iii), (C-ii), (D-i)$
  • C
    $(A-iii), (B-iv), (C-ii), (D-i)$
  • D
    $(A-ii), (B-iii), (C-iv), (D-i)$

Explore More

Similar Questions

$15 \text{ mL}$ $Fe^{2+}$ ના એસિડિક માધ્યમમાં રહેલા જલીય દ્રાવણે $20 \text{ mL}$ $0.03 \text{ M}$ જલીય $Cr_2O_7^{2-}$ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરી. $Fe^{2+}$ દ્રાવણની મોલારિટી $\times 10^{-2} \text{ M}$ છે (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો).

જો $NH_4Cl, NaOH$ અને $NaCl$ ના $\Lambda_{\infty}$ મૂલ્યો અનુક્રમે $130, 217$ અને $109 \ \Omega^{-1} \ cm^2 \ equiv^{-1}$ હોય,તો $NH_4OH$ નો $\Lambda_{\infty}$ $\Omega^{-1} \ cm^2 \ equiv^{-1}$ માં કેટલો થાય?

$2 \, m$ લંબાઈ અને $50 \, mm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા લોખંડના સળિયાને જ્યારે તેના નીચેના છેડે $250 \, kg$ દળ લટકાવવામાં આવે છે,ત્યારે તે $0.5 \, mm$ જેટલો ખેંચાય છે. લોખંડના સળિયાનો યંગ મોડ્યુલસ કેટલો હશે?

નાઈટ્રોબેન્ઝીન $N$-ફિનાઈલહાઈડ્રોક્સાઈલએમાઈન આપે છે,તે શેના દ્વારા થાય છે?

સૌથી નાની આવૃત બીજધારી વનસ્પતિ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo