નીચેના કૉલમ યોગ્ય રીતે જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$ અનાવૃત બીજધારી$(p)$ ત્રિઅવયવી પુષ્પ
$(b)$ એકદળી$(q)$ પુષ્પનો અભાવ
$(c)$ દ્વિદળી$(r)$ આદિ પ્રકારના પુષ્પ
$(d)$ ત્રિઅંગી$(s)$ ચતુરાવયવી કે પંચાવયવી પુષ્પ

  • A
    $(a-r), (b-s), (c-p), (d-q)$
  • B
    $(a-q), (b-p), (c-s), (d-r)$
  • C
    $(a-r), (b-p), (c-s), (d-q)$
  • D
    $(a-p), (b-q), (c-s), (d-r)$

Explore More

Similar Questions

ખોરાક,રસાયણો,દવાઓ અને પશુ આહારના સ્ત્રોત તરીકે વ્યાપારી મૂલ્ય ધરાવતી લીલ અને ફૂગની યાદી બનાવો.

લીલ,ફૂગ અને લાઇકેનનો સમાવેશ ...........માં થાય છે.

$Cycas$ અને $Adiantium$ નીચેનામાંથી કઈ બાબતમાં સામ્યતા ધરાવે છે?

કૉલમ $X$ અને કૉલમ $Y$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ ક્રિસ્મસ ટ્રી$(P)$ રહાનિયા
$(2)$ અશ્મિભૂત ત્રિઅંગી$(Q)$ ઓરોકેરિયા
$(3)$ દ્વિવિધ જીવનચક્ર$(R)$ એક્ટોકાર્પસ
$(4)$ એક-દ્વિવિધ જીવનચક્ર$(S)$ ફ્યુક્સ

ઇન્ફીરી (Inferae) શ્રેણી કેટલા ગોત્ર ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo