એકવિધ (haplontic) જીવનચક્રમાં,યુગ્મનજ અંકુરણ પહેલાં અર્ધીકરણ પામીને કેવા કોષો બનાવે છે?

  • A
    બે એકકીય કોષો
  • B
    ત્રણ દ્વિકીય કોષો
  • C
    ચાર એકકીય કોષો
  • D
    ચાર દ્વિકીય કોષો

Explore More

Similar Questions

નીચેના જીવનચક્ર ધરાવતી વનસ્પતિઓના ઉદાહરણ આપો:
$(a)$ એકવિધ (Haplontic) જીવનચક્ર
$(b)$ દ્વિવિધ (Diplontic) જીવનચક્ર
$(c)$ એકવિધ-દ્વિવિધ (Haplo-diplontic) જીવનચક્ર

જીવનચક્રમાં પેઢીના એકાંતરણમાં ગેમેટોફાઇટિક (જન્યુજનક) અવસ્થા વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

આપેલ આકૃતિમાં દર્શાવેલ જીવનચક્ર કઈ વનસ્પતિઓમાં જોવા મળે છે?

આપેલ વનસ્પતિ જીવનચક્રમાં મુખ્ય વનસ્પતિદેહ કેવો હોય છે?

એકવિધ (haplontic) જીવનચક્રમાં,યુગ્મનજના અર્ધીકરણ દ્વારા ઉત્પન્ન થતા ચાર એકકીય કોષકેન્દ્રો પૈકી...

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo