નીચે આપેલ કયો પુંકેસરનો ભાગ નથી ?
તંતુ
પરાગાસન
પરાગાશય
યોજી
બીજાશયમાં અંડકની ગોઠવણીને ...........કહે છે.
નાચે આપેલા વિકલ્પોમાંથી કોલમ$i$ ને કોલમ $ii$ સાથે સરખાવો.
ટામેટા અને લીંબુમાં જરાયુવિન્યાસ છે.
લાંબા પૂકેસર તંતુનાં રેસા મકાઈનાં ડોડાનાં છેડામાંથી બહાર નીકળે છે જે .........છે.
નીચે આપેલ કયું પુષ્પનું સહાયકચક્ર છે ?