દ્વિઅંગી (Bryophytes) માં પુખ્ત વનસ્પતિદેહ કયો હોય છે?

  • A
    અધિપાદપ (Epiphyte)
  • B
    જન્યુજનક (Gametophyte)
  • C
    બીજાણુજનક (Sporophyte)
  • D
    બીજાણુપર્ણ (Sporophyll)

Explore More

Similar Questions

તેમને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ કહેવામાં આવે છે.

શેવાળ $(Funaria)$ માં,વનસ્પતિ દેહ ...... છે.

મોસ (Mosses) શું દર્શાવે છે?

નીચેની યાદીમાંથી મોસ અને લિવરવર્ટને ઓળખો:
$I$ - સ્ફેગ્નમ $(Sphagnum)$,$II$ - ફ્યુનારિયા $(Funaria)$,
$III$ - માર્કેન્શિયા $(Marchantia)$,$IV$ - પોલિટ્રીકમ $(Polytrichum)$
$\text{મોસ} \quad\quad \text{લિવરવર્ટ}$

$......$ માં બીજાણુઓ પ્રતંતુ (protonema) નું નિર્માણ કરતા નથી,પરંતુ પ્રત્યક્ષ રીતે ચપટા શાખિત સુકાય (thallus) તરીકે વૃદ્ધિ પામે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo